GRD સુરત ભરતી ૨૦૨૨
JOIN US ON WHATSAPP
Join Now
GRD ભરતી 2022 ભરતી 2022: પોલીસ અધિક્ષકની કચેરી સુરત ગ્રામ્ય,સુરતની જગ્યાઓ માટે ઉમેદવારોને અરજી કરવા માટે આમંત્રિત કરતી રોજગાર સૂચના બહાર પાડી છે આ રસ ધરાવતા ઉમેદવારો માટે એક શ્રેષ્ઠ તક છે જેઓ GRD નોકરીઓ 2022ની શોધમાં છે. વધુ વિગતો માટે નીચેનો લેખ વાંચો.
GRD સુરત ભરતી ૨૦૨૨
પોલીસ અધિક્ષકની કચેરી સુરત ગ્રામ્યમાં ગ્રામ રક્ષક દળ અને સાગર રક્ષક નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. પોસ્ટ માટે અરજી કરતા પહેલા, ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે તે/તેણી આ જાહેરાતમાં દર્શાવેલ પાત્રતા માપદંડ અને અન્ય શરતોને પૂર્ણ કરે છે. નોંધણી માટેનો છેલ્લો દિવસ જાહેરાત પ્રશેદ્ધ થયા તારીખથી દિન-૦૭ માં રૂબરૂ જમા કરાવું છે. ઉમેદવારોને અરજી સબમિટ કરતા પહેલા શૈક્ષણિક લાયકાત અને અન્ય પાત્રતા માપદંડોની વિગતો માટે સંપૂર્ણ જાહેરાત કાળજીપૂર્વક વાંચવાની સલાહ આપવામાં આવે છે. શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, કેવી રીતે અરજી કરવી, GRD સુરત ભરતી ૨૦૨૨ માટેની છેલ્લી તારીખ વિશે વધુ વિગતવાર માહિતી નીચે દર્શાવેલ છે.
GRD સુરત ભરતી ૨૦૨૨
સંસ્થાનું નામ: પોલીસ અધિક્ષકની કચેરી સુરત ગ્રામ્ય, સુરત
પોસ્ટની કુલ સંખ્યા: જાહેરાતમાં દર્શાવેલ નથી
પોસ્ટના નામ: ગ્રામ રક્ષક દળ અને સાગર રક્ષક દળ
જોબ સ્થાન: સુરત
અરજી કરવાની રીત: ઓફલાઈન
સત્તાવાર વેબસાઇટ:spsurat.gujarat.gov.in
સત્તાવાર વેબસાઇટ:spsurat.gujarat.gov.in
શૈક્ષણિક લાયકાત:
આ પોસ્ટ માટે અરજી કરવા માટે રસ ધરાવતા ઉમેદવારો ધોરણ ૦૩ પાસ કે તેથી વધુનો અભ્યાસ પાસ હોવા જોઈએ
વય મર્યાદા
૨૦ થી ૫૦ વર્ષ (શાળા છોડ્યાનું પ્રમાણ પત્ર).
રહેઠાણ
પોલીસ સ્ટેશન વિસ્તારના ગામોના રેહવાસી (આધાર કાર્ડ / ચુંટણી કાર્ડ / રેશન કાર્ડ)
વજન
પુરુષ : ૫૦ કી.ગ્રા
મહિલા : ૪૦ કી.ગ્રા
ઉંચાઈ
પુરુષ : ૧૬૨ સે.મી.
મહિલા : ૧૫૦ સે.મી.
દોડ
પુરુષ : ૮૦૦ મીટર (૪ મિનીટ)
મહિલા : ૮૦૦ મીટર (૫ મિનીટ અને ૩૦ સેકન્ડ)
બોલીઓ અને શરતો :
ધોરણ 0૩ પાસ કે તેથી વધુનો અભ્યાસ ધરાવતા હોવા જોઈએ.
રૂ.૨૩૦ – લેખે દૈનિક ભથ્થું મળવાપાત્ર રહેશે.
જે પો.સ્ટે વિસ્તારમાં ભરતી કરવામાં આવનાર હોય તે પો.સ્ટે વિસ્તારનાં રહેવાશી હોવા જોઈએ.
નિયત માનદ સેવા આધારિત વેતન પર કોઇ પણ જાતનાં ભથ્થાં મળવા પાત્ર થશે નહીં.
કોઈ ગુનાહિત પ્રવૃત્તમાં સંકળાયેલા હોવા જોઈએ નહીં.
માનદ સેવા દરમ્યાન મેડીકલ રીએમ્બર્સમેન્ટ મળવાપાત્ર થશે નહીં.
માનદ સેવા દરમ્યાન નોકરી બદલ વધારાનું પેન્શન, બોનસ, એલ.ટી.સી., એન્કેશમેન્ટ ઓફ લીવ, પેશગી કે તેવા અન્ય કોઇ નાણાંકીય લાભો મળવાપાત્ર થશે નહીં.
માનદ સેવા દરમ્યાન તેઓનું અવસાન થાય તો તેઓએ બજાવેલી ફરજનાં સમયગાળાની સેવા આધારિત વેતનની લેણી રકમ તેઓનાં કુટુંબીજનોને મળવાપાત્ર થશે. પરંતુ બીજા નાણાંકીય લા એગ્રેસીયા લાભો કે રહેમર કે નોકરી જેવાં આનુષાંગિક લાભ મળવાપાત્ર થશે નહીં.
તેઓએ પોલીસ અધિક્ષકશ્રી નક્કી કરે તે ફરજો બજાવવાની રહેશે. તે માટે કચેરીમાં ફરજપાલન સમય નિયત કરેલ હોય તે સમય પ્રમાણે કચેરીમાં હાજરી આપવાની રહેશે.જાહેર રજાનાં દિવસે સરકારની જરૂરિયાતને અનુલક્ષીને ફરજ બજાવવા જણાવવામાં આવે તો તે મુજબ બજાવવાની રેહશે, રાજકીય પ્રવૃત્તિમાં ભાગ લઇ શકશે નહિં.
જી.આર.ડી / સા.ર.દળ સભ્યોને કોઇ રજા મળવાપાત્ર થશે નહીં. રજા ભોગવશે તો તે વેતનમાંથી કરી લેવામાં આવશે.
તેઓએ કાર્યમથક પર હેઠાણ રાખવાનું ફરજીયાત રહેશે અને અધિકૃત્ત અધિકારીની પરવાની મુખ્ય મથક છોડી શકાશે નહીં.
માનદ સેવાના સમય ગાળા દરમ્યાન અસંતોષકારક કામગીરી કે અશિસ્ત વર્તન માટે કચેરીના નીતિનિયમો તેઓને બંધનકર્તા રહેશે.
સરકારશ્રી તરફથી વહીવટી હિતમાં બીજી કોઇ જરૂરી શરતો નક્કી થાય તે પણ તેઓને બંધનકર્તા રહેશે.
જી.આર.ડી. / સા.ર.દળ કુલ ભરતી અંગેની આંકડાકીય માહિતી www.spsurat.gujarat.gov.in પર થી મેળવી લેવાની રેહશે.
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.
નોંધ: શૈક્ષણિક લાયકાતની સંપૂર્ણ વિગતો, વય મર્યાદા, પગાર ધોરણ, ગ્રેડ પગાર, પસંદગી પ્રક્રિયા વગેરે વિગતો ઉમેદવારોએ સત્તાવાર સૂચનાની મુલાકાત લેવી જરૂરી છે જે આ ખાલી જગ્યા સૂચના પર નીચે આપેલ લિંક છે.
નોંધ: શૈક્ષણિક લાયકાતની સંપૂર્ણ વિગતો, વય મર્યાદા, પગાર ધોરણ, ગ્રેડ પગાર, પસંદગી પ્રક્રિયા વગેરે વિગતો ઉમેદવારોએ સત્તાવાર સૂચનાની મુલાકાત લેવી જરૂરી છે જે આ ખાલી જગ્યા સૂચના પર નીચે આપેલ લિંક છે.
GRD ભરતી 2022 અરજી કઈ રીતે કરવી?
જવાબ : ઉમેદવારોએ પોતાના રહેણાંક વિસ્તારના પોલીસ સ્ટેશન કે વેબસાઈટ પરથી જી.આર.ડી. / સા.ર.દ સભ્યોનું ભરતી અંગેનું અરજી ફોર્મ ભરી જે તે પો.સ્ટે. ખાતે જમા કરવાનું રેહશે.
Post a Comment