-->

ગુજરાત પ્રખરતા શોધ કસોટી 2024 - Talent Search Test 2024 | prakharata.gseb.org

JOIN US ON WHATSAPP Join Now

ગુજરાત  પ્રખરતા શોધ કસોટી 2024 -  Talent Search Test 2024  ધોરણ-9 પ્રખરતા શોધ કસોટી(2024)ના આવદનપત્રો ઓનલાઇન ભરવા માટ શાળાએ િવ ાથીર્ઓના ધોરણ-10ના આવદન પત્રો ભરવા માટ  Index Number અન Passwordનો ઉપયોગ કરલ છ ત જ Index Number અન Password નો ઉપયોગ કરવાનો રહશ.  (માયિમક શાળાનો Index Number 50.0001 થી 86.9999 સુધીનો હોય છ.) પ્રખરતા શોધ કસોટી(ફઆરી-2024)ના આવદનપત્રો શાળા કક્ષાએથી ફક્ત ઓનલાઇન માધ્યમ થી  જ ભરવાના રહેશે.. ઓનલાઇન આવદનપત્ર તા.22-12-2023 થી તા.05-01-2024 સુધી 17:00 કલાક સુધી ભરી શકાશે.    

  


 ગુજરાત  પ્રખરતા શોધ કસોટી 2024 -  Talent Search Test 2024

 સૌપ્રથમ ગુજરાત  માધ્યમિક અને ઉચ્ચતર   માધ્યમિક શિક્ષણ બોર્ડ ની વેબસાઇટ gseb.org ઓપન કરવાની રહેશે..  

 તેમાં Talent Search Test ના બટન (icon)  ઉપર ક્લીક કરવ અથવા prakharata.gseb.org પર લોગ-ઇન કરવાનું રહશે.

 લોગ ઇન આઇડી(Index Number) અન Password અન નીચ લખલી Text (Captcha) Enter કરીન લોગ ઇન કરવાન રહશે.

. નોધ: શાળા દ્વારા  જો Password રીસટ કરવાનો થાય થાય તો School Registration પર ક્લિક કરી, શાળાના રજીસ્મોટર  મોબાઈલ એટર કરીન Password રીસટ કરવાનો રહેશે.

Student Registration ન ફોમ ઓપન થશ મા જમણી બાજ આપની શાળાનો  ઇડક્ષ નબર અન ડાબી બાજએ શાળાન નામ તમજ મોબાઈલ નંબર દેખાશે.

પરીક્ષા કેન્દ્ર પસંદગી:

સૌ પ્રથમ ઓનલાઈન ફોમમા શાળાથી  નજીકન કેન્દ્ર હોય તે  કેન્દ્ર Select કરવાન રહેશે. (દરક શાળાએ પોતાની શાળાના તમામ વિધાર્થીઓ માટે એક જ કેન્દ્ર ભરવું.

 પરીક્ષા ફી:

જનરલ કેટેગરી ના વિધાર્થી : 100 /- ફી

જનરલ કેટેગરી ના વિધાર્થીની :૮૦/- ફી

SC વિધાર્થી / વિધાર્થીની: ૮૦/- ફી

ST વિધાર્થી / વિધાર્થીની : ૮૦/- ફી

OBC વિધાર્થી / વિધાર્થીની:૮૦/- ફી

દિવ્યાંગ વિધાર્થી / વિધાર્થીની:૮૦/- ફી

 ગુજરાત  પ્રખરતા શોધ કસોટી 2024 -  Talent Search Test 2024

Name  of Organization Board : ગુજરાત  માધ્યમિક અને ઉચ્ચતર   માધ્યમિક શિક્ષણ બોર્ડ

Name of Exam : પ્રખરતા શોધ કસોટી/   Talent Search Test  for STD 9 STUDENTS

How to Apply  Talent Search Test 2024 ?

Interested & eligible candidates may apply Online through website.

What is The Last Date For Applying  Talent Search Test 2024?

Starting Date for Submission Of Online Application : 22/12/2023

Last Date for Submission Of Online Application : 05/01/2014

Important Links for Recruitment 2023