GSRTC કંડકટર ભરતી 2023 : ધોરણ 12 પાસ ઉમેદવાર માટે સરકારી નોકરી મેળવવાની સોનેરી તક
GSRTC કંડકટર ભરતી 2023 : ધોરણ 12 પાસ ઉમેદવાર માટે સરકારી નોકરી મેળવવાની સોનેરી તક
GSRTC કંડકટર ભરતી 2023 : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ટોટલ 3342 જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ માંગવામાં આવી, ધોરણ 12 પાસ ઉમેદવાર માટે સોનેરી તક.
GSRTC કંડકટર ભરતી 2023
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા તેની ઓફિશ્યલ વેબસાઈટ પર નોટીફીકેશન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં 12 પાસ ઉમેદવાર કંડકટર ભરતી 2023ની ટોટલ 4062 જગ્યાઓ માટે તારીખ 07.08.2023 થી 06.09.2023 સુધી https://ojas.gujarat.gov.in/ વેબ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે.
GSRTC કંડકટર ભરતી 2023 લાયકાતની વાત કરીએ તો ધોરણ 12 પાસ માંગેલું છે. લાયસન્સની વાત કરીએ તો પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી મળેલ કંડકટર લાયસન્સ તથા બેઝ હોવો જરૂરી છે. તેમજ વેલીડ ફર્સ્ટ એઇડ સર્ટીફીકેટ.
GSRTC કંડકટર ભરતી 2023 વય મર્યાદાની વાત કરીએ તો 18 થી 33 + 1 = 34 વર્ષ (સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્રમાંક : સીઆરઆર /11/2021/450900/ગ.પ. તા. 29.09.2022 માં કરેલ જોગવાઈ મુજબ તા.01.09.2022 થી તા.31.08.2023 સુધીના સમયગાળા સુધી પ્રસિદ્ધ કરેલ જાહેરાતમાં ઉપલી વય મર્યાદા માં એક વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે.). અનામત વર્ગના ઉમેદવારને ઉપલી વય મર્યાદામાં સરકારશ્રીના નીતિ નિયમો મુજબ પાંચ વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે.
GSRTC કંડકટર ભરતી 2023 પગાર ધોરણની વાત કરીએ તો પાંચ વર્ષ માટે રૂપિયા 18,500/- ફિક્સ પગારથી કરાર આધારિત નિમણુક અપાશે. તેઓને નિયમાનુસાર મળવાપાત્ર ભથ્થા કે લાભો સિવાયના કોઈપણ ભથ્થા મળવાપાત્ર રહેશે નહિ.
GSRTC કંડકટર ભરતી 2023 અરજી ફી: ઓનલાઈન અરજીપત્રક ભરતી સમયે અનામત અને બિનઅનામત કેટેગરીના તમામ ઉમેદવારોએ (દિવ્યાંગ તથા માજી સૈનિક ઉમેદવાર સહિત) અરજીપત્રક ફી રૂ. 50 + રૂ. 9 (GST 18%) = કુલ રૂ. 59 https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર ભરવાની રહેશે. જે ઉમેદવારનો 1:15ના રેશિયો મુજબ 100 ગુણની ઓ.એમ.આર. લેખિત પરીક્ષા આપવા માટે સમાવેશ થયો ન હશે તો તેવા સંજોગોમાં તેવા ઉમેદવારોએ ભરેલ અરજીપત્રક ફી કોઈ પણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહી. અરજીપત્રક ફી ભર્યા વગરની અરજી માન્ય રાખવામાં આવશે નહી.
ઓપ્ટીકલ માર્ક રીડીંગ (OMR) લેખિત પરીક્ષા માટે બોલાવેલ બિનઅનામત (જનરલ) કેટેગરીના તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી પેટે રૂપિયા 250 + પોસ્ટલ ચાર્જ ભરવાના રહેશે.
GSRTC કંડકટર ભરતી 2023
GSRTC કંડકટર ભરતી 2023 ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
ઓનલાઈન અરજી કરવાની તારીખ 07.08.2023 થી 06.09.2023 સુધી https://ojas.gujarat.gov.in/ વેબ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે.
GSRTC કંડકટર ભરતી 2023 અરજી કરવા માટે ઓફિશ્યલ વેબસાઈટ કઈ છે?
અરજી કરવા માટેની ઓફિશ્યલ વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ છે.
GSRTC કંડકટર ભરતી 2023 માટે સિલેકશન પદ્ધતિ કઈ રીતે છે?
ઓપ્ટીકલ માર્ક રીડીંગ (OMR) લેખિત પરીક્ષા.
GSRTC કંડકટર ભરતી 2023 પગાર ધોરણ કેટલું છે?
પાંચ વર્ષ માટે રૂપિયા 18,500/- ફિક્સ પગાર
Post a Comment